નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે  

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે  

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે  

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી  

આ તસવીરમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે  

નેહા મલિકના ફેન્સ તેની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ કરી દે છે.  

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.