Jamnagar નજીક નાઘેડી ગામમાં રહેતા એક યુવાન પાસેથી સ્થાનિક એક શખ્સ ફેરવવાના બહાને રૂપિયા ૬ લાખની કિંમતની સ્વીફ્ટ ડિઝાયર કાર લઈ ગયા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યોની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Jamnagar: યુવાનને વિશ્વાસ અને ભરોસો આપીને કાર લઇ ૧૫ દિવસથી નાસી ગયેલા શખ્સ સામે ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા શોધખોળ વિગત એવીછે કે જામનગર નજીકનાઘેડી, ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જગદીશભાઈ મેરામણભાઇ કરમુરનામના ૨૩ વર્ષના યુવાને નાઘેડી ગામના જવતની પ્રિતેશ જેઠાભાઈનંદાણીયા સામે પોતાની રૂપિયા ૬ । લાખની કિંમતનીસ્વીફ્ટ ડિઝાયર કાર ફેરવવાના બહાને લઈ ગયા પછી પરત નહીંઆપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈછે.

ફરીયાદી જગદીશ તથા તેનામિત્ર નથુભાઈ કેજેબંનેએ સંયુક્ત માલિકીની કારખરીદ કરી હતી. જે કાર ફેરવવાના બહાને આરોપી પ્રિતેશ નંદાણીયા વિશ્વાસ અનેભરોસો આપીને લઈગયો હતો, અને ગત પાંચતારીખેલઈ ગયા બાદ આજ દિન સુધી પરત નહીં ફરતા આખરે પોલીસ મથકનો સંપર્ક સાધવો પડ્યો હતો, અને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જીતેશ નંદાણીયાસામેફરિયાદ નોધાવર્તા એ.એસ.આઈ.એમ.એલ. જાડેજાએવિશ્વાસઘાત અનેછેતરપિંડી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.