Amreli માં રહેતા પાંચ જેટલાં શખ્સોએ આશરે ઉતારી તથા ફોટા પણ પાડી લીધા હતાં. આ કેસ અત્રેની પાંચ વર્ષ પહેલાં એક તરૂણીને ધમકી આપી અવાર નવાર સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં પાંચેય આરોપીઓને પીછો કરી તરૂણી ઉપર સામૂહિક બળાત્કાર કરી દોઢ જીવે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા ફટકારાઈ છે.
Amreli: તરૂણીને ધમકી આપી અવાર નવાર પીછો કરી સામૂહિક બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દઈ તથા અશ્લીલ વીડિયો ક્લિપ ઉતારી ફોટા પાડી લેતા નોંધાવાઈ હતી ફરિયાદ આચકચારી બનાવમાં અમરેલીમાં રહેતા આરોપી ઈમુહનીકસૈયદ કાદરી તે (કિશન ચંદુભાઈ સોલંકી), યાહીયા ઉર્ફે આયન યુનુસભાઇ લુલાણીયા, જાવેદ ઉર્ફે જીવલો મજીદભાઈ પઠાણ, (ખલીફા), અસગર સબીરભાઈ મજેઠીયા (ખલીફા) તથા અરબાઝ ઉર્ફે અબુ દિલવરભાઈહુસેનભાઈ ભટ્ટી સહિત પાંચ જેટલાં શખ્સોએ આશરે પાંચ વર્ષ પહેલાં ગત તા. ૧-૪-૧૯થી તા.
Amreli: ૨૦-૯-૧૯સુધીના સમયગાળા દરમિયાન ૧૪ તરૂણીની અપરિપકતાનો લાભ લઈ તેણીને ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર પીછો કરી તરૂણી ઉપર સામૂહિક બળાત્કાર કરી દોઢ માસનો ગર્ભ રાખી દઈ તથા તરૂણીનો અગ્લીલ વીડિયો ક્લિપ ઉતારી તથા ફોટા પાડી લીધા હતાં. આ ચકચારી બનાવ અંગે અંગે જેતે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ પરી આરોપીની અટકાયત કરી હતી.
આ અંગેનો કેસ અત્રેની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સ્પે. સરકારી વકીલ યુ.આર.દવેની ધારદાર દલીલોને કોર્ટે માન્ય રાખીસ્પે. જજ ડી.એસ. શ્રીવાસ્તવ દ્વારા પાંચેષ આરોપીને ક્સુરવારઠરાવી આજીવન કારાવાસ (કુદરતી જિંદગી સુધી) તથા રૂપિયા ૩૦ હજારના દંડની સજાનો હુકમ કર્યો છે.