નોરા ફતેહીના હોટ રેડ લૂકે આગ લગાવી છે  

રેડ બોડીકોન લૂકમાં નોરા ફતેહી સ્પોટ થઈ હતી  

અભિનેત્રીએ ઈન્સ્ટા પર આ લૂકની તસવીરો શેર કરી છે  

રેડ લૂકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે  

નોરા ફતેહીની તસવીરોએ ઈન્સ્ટા પર આગ લગાવી છે  

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે  

રેડ બોડીકોન લૂકમાં નોરા ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી