રોકાણ માટે SIP ખૂબ જ સારો વિકલ્પ છે
કરોડપતિ બનવું સરળ નથી પરંતુ એટલુ મુશ્કેલ પણ નથી
તમે નિયમિત SIPમાં રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો છો
મહિને 10000ની SIP કરવાથી 27 વર્ષમાં કરોડપતિ બની શકો છો
HDFC Top 100 ફંડ તમને માલામાલ કરી શકે છે
તમને 19 ટકા સુધી વાર્ષિક રિટર્ન મળી શકે છે
10000ની SIPથી 27 વર્ષમાં કરોડપતિ બની શકો છો