ચેપી રોગો ઝડપથી વધી રહ્યા છે અને આમાં દર્દીની રોગપ્રતિકારક શક્તિ જ નબળી પડી જાય છે
અનેક ખતરનાક વાયરસ છે જે સીધા મગજને અસર કરે છે.
ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે કોવિડની લાંબા ગાળાની અસરોમાં લોકોની મગજની શક્તિ ઘટી ગઈ છે
મેમરી લોસ, ડિમેન્શિયા અને ડિપ્રેશન-એન્ગ્ઝાયટી જેવી સમસ્યાઓ ઝડપથી વધી છે.
રેબીઝ વાયરસ એ મગજ માટે સૌથી ઘાતક વાયરસ છે.
તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે
HSV-1 હર્પીસ એન્સેફલાઇટીસનું કારણ બની શકે છે, જેનાથી મગજમાં સોજો આવે છે