અલ્ઝાઈમર એક જીવલેણ રોગ છે
આ રોગથી પીડિત નાની નાની વસ્તુ ભુલવા લાગે છે
આ રોગમાં મગજના કોષો મરવા લાગે છે
વધતી ઉંમરે આ રોગનું જોખમ પણ વધી જાય છે.
ચશ્મા અને ચાવી જેવી વસ્તુઓ પણ ભુલાઈ જાય છે
લખવામાં અને બોલવામાં મુશ્કેલી અનુભવવી પણ તેના લક્ષણો છે
અલ્ઝાઈમરથી બચવા તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો