બનાવો પ્રોટીનથી ભરપૂર પૌષ્ટિક ભેળ
સવારનો નાસ્તા આપણને આખા દિવસ દરમિયાન એર્નજી આપે છે, તેથી પોષકતત્ત્વોથી ભરપૂર નાસ્તો કરવો કુબ્જ જરૂરી છે,
અહીં ખાસ પ્રોટીન ભેળની રેસીપી શેર કરી છે, જાણો રેસીપી
સામગ્રી સવારનો નાસ્તા આપણને આખા દિવસ દરમિયાન એર્નજી આપે છે, તેથી પોષકતત્ત્વોથી ભરપૂર નાસ્તો કરવો કુબ્જ જરૂરી છે,
અહીં ખાસ પ્રોટીન ભેળની રેસીપી શેર કરી છે, જાણો રેસીપી
હેલ્ધી બ્રેકફાસ્ટ રેસીપી સૌ પ્રથમ શેકેલા ચણા, સીંગદાણા, સાફ કરેલા દાડમ, ડુંગળી, ટામેટા નાખીને મિક્ષ કરો.
હેલ્ધી બ્રેકફાસ્ટ રેસીપી સમારેલ કાકડી, એમાં થોડો લીંબુનો રસ, થોડું પનીર, કોથમીર, બ્લેક સોલ્ટ નાખીને બધું સારી રીતે મિક્ષ કરો.