પિતૃ પક્ષ શ્રાદ્ધ વિધિ હિન્દુ પંચાગ અનુસાર 16 દિવસનો પિતૃ પક્ષ ભાદરવા સુદ પૂનમ થી ભાદરવી અમાસ સુધી હોય છે.  

2024માં પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબર સમાપ્ત થશે. જે તિથિ પર વ્યક્તિનું અવસાન થયું હોય તે તિથિ પર તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. 

જો વ્યક્તિના અવસાનની તિથિ ખબર ન હોય તો છેલ્લા દિવસ એટલે કે અમાસ પર શ્રાદ્ધ કરી શકાય છે. આથી તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે 

પિતૃ પક્ષ શ્રાદ્ધ તારીખ હિન્દુ પંચાગ અનુસાર 16 દિવસનો પિતૃ પક્ષ ભાદરવા સુદ પૂનમ થી ભાદરવી અમાસ સુધી હોય છે 

2024માં પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબર સમાપ્ત થશે. જે તિથિ પર વ્યક્તિનું અવસાન થયું હોય તે તિથિ પર તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. 

જો વ્યક્તિના અવસાનની તિથિ ખબર ન હોય તો છેલ્લા દિવસ એટલે કે અમાસ પર શ્રાદ્ધ કરી શકાય છે. આથી તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. 

પિતૃ પક્ષ : શ્રાદ્ધ કરવાની વિધિ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ વિધિ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. શ્રાદ્ધ કરવા માટે વહેલી સવારે જાગીને સ્નાનાદિક પતાવી સ્વચ્છ થઇ જાવ.