તમે આર્થરાઈટિસના દુખાવાથી પરેશાન છો  

ડાયટમાં આ ફૂડ સામેલ કરવાથી મળશે રાહત  

આર્થરાઈટિસમાં યુરિક એસિડ કંટ્રોલમાં રાખવો જરૂરી  

આવી સ્થિતિમાં અળસીના બીજનું સેવન કરો  

બપોરે જમ્યાં બાદ અળસી બીજનું સેવન કરો  

અળસી ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમનો સારો સોર્સ છે  

જેના કારણે અળસી હાડકાને મજબૂત બનાવે છે