નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે  

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે  

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે  

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે  

આ તસવીરોમાં નેહા બ્લેક આઉટફીટમાં જોવા મળી હતી  

નેહા મલિકની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે  

ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે