કઠોળ તમને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.  

કઠોળ એ ભારતીય રસોડાના આવશ્યક ઘટકોમાંનું એક છે.  

તે પોષક તત્વોથી ભરપૂર છે અને આપણા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.  

મગ, ચણા, મસૂર, રાજમા, વટાણા અને અડદ જેવા ઘણા કઠોળ છે.  

કઠોળમાં ફાઈબર, વિટામિન બી, મેગ્નેશિયમ, ઝિંક અને પોટેશિયમ મળી આવે છે.  

આ તમામ પોષક તત્વો શરીર માટે ખૂબ જ જરૂરી છે.  

તેમાં મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી-ઓક્સીડેન્ટ્સ અને ફાઈબર્સ ભરપૂર માત્રામાં હોય છે જે પાચનમાં મદદ કરે છે.