જો આ સમસ્યા હોય તો કોફીનું ન કરો સેવન
એનર્જી બૂસ્ટર કોફીનું સેવન આ લોકોએ ન કરવું
ચા અને કોફીમાં કેફીનની માત્રા વધુ હોય છે.
કેફિન તણાવ ઘટાડે છે, એક્ટિવ રાખે છે.
કેફીન શરીરને નુકસાન પણ કરે છે.
આ લોકોએ કોફીનું ન કરવું સેવન
હાર્ટ પેશન્ટે કોફીનું ન કરવું જોઇએ સેવન