આ ફળ હાર્ટ અટેકનો ખતરો ઘટાડી શકે છે  

દાડમ હાર્ટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે  

તેમાં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં છે  

જે આપણા હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે  

એન્ટી ઓક્સિડેન્ટ્સ આપણી ધમનીમાં સોજાને ઓછો કરવાનું કામ કરે છે  

સાથે તે ધમનીને સાફ કરે છે જેથી હાર્ટને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતો રહે  

દાડમ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રહે છે