યાત્રાધામ Dwarkaમાં જગત મંદિરે ધામધૂમ પૂર્વક વિજય વિરાટ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વારદાર પુજારી દ્વારા કાળિયા ઠાકોરને વામન સ્વરૂપ અવતારના વિશેષ શંગાર કરાયા હતા. તેમજજગતમંદિરના શિખરે એક દિવસની વિજય ધ્વજ તરીકે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. યાત્રાષામ દ્વારકામાં ભાદરવા સુદ- ૧૨ બારસ વામન હાદશીના રોજ વિજય વિરાટ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે Dwarka નગરી ઉપર આજથી ૬૦ વર્ષ પહેલા ૧૯૯૫ની સાલમાં ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા જગત મંદિરનું નિશાન લઈ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. પરંતું જ્યારે રે પાકિસ્તાન મંદિરને ઉડાડવા માટે દરિયાઈ માર્ગથી સર્વે કરવા માટે આવ્યા હતા. તે સમયે દરિયાઈ સહસ્ત્રનામ પાઠ કરી મહાઆરતી યોજાઈ ભરતી હોવાથી પાણીનું સ્તર નિચું હતું. અને દ્વારકા નગરી પરી બોમ્બ મારી કરવા આવ્યા ત્યારે દરિયાઈ પાણીની ઉચું હોવાથી ૧૫૬ જેટલા બોમ્બ આજુબાજુ ગામડાઓમાં પડયા હતા. અને દ્વારકા નગરીની એક પણ કાકરી હલી ન હતી. તેથી દર વર્ષ દ્વારકા જગમંદિરે વિજય વિરાટ દિનની ઉજવણી કરવામાં આવે છે.
દ્વારકાધીશ જગતમંદિરે બ્રામણો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ જગત મંદિરના શિખરે નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યું પુજારી પરીવાર ર દ્વારા બોપરે ૧૨નાં ટકોરે કાળિયા ઠાકોરની વિશેષ વિજય વિરાટ દિન નિમીતે મહા આરતી કરવામાં આવી હતી. એક દિવસ માટે વિજય ધ્વજ તરીકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.