લીલા મરચામાં રહેલા કેપ્સેસિનના કારણે તે પેઈન કિલરનું કામ કરે છે  

લાલ મરચા કરતાં લીલુ મરચું વધુ લાભકારી છે  

લીલા મરચામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે  

તે એન્ટીઓક્સીડેન્સ હોય છે  

તેમાં બીટા કેરોટીન પણ જોવા મળે છે  

લીલુ મરચું બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે  

લીલા મરચામાં વીટામીન સી હોય છે