હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
હાર્ટ અટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે
આ સ્થિતિમાં હાર્ટને હેલ્ધી રાખવું જરૂરી
હાર્ટ હેલ્થનો આધાર લાઇફસ્ટાઇલ પર છે
હાર્ટની હેલ્થ જાળવવા હેલ્ધી ફૂડ લેવું જરૂરી
સિઝનલ ફળોનું અચૂક કરો સેવન
લીલા શાકભાજીનું સેવન હાર્ટ રાખશે હેલ્ધી