પૂજા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી  

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે  

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે  

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે  

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી પૂજા  

બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે અભિનેત્રી