Gujaratની આર્ટસ, સાયન્સ, કોમર્સ સહિતની ફેકલ્ટીની ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતી કરાયેલા ફિક્સ પગારના અધ્યાપક સહાયકોના પગારમાં સરકારે ૩૦ ટકાનો વધારો કર્યો છે.જેથી હવે અધ્યાપક સહાયકોને માસિક પર હજાર રૂપિયાનો પગાર મળશે.આ પગાર વધારાથી રાજ્યની ૩૯૫ ગ્રાન્ટેડ કોલેજોના ૮૦૦ જેટલા અધ્યાપક સહાયકોને ફાયદ થશે. હવે માસિક ૪૦૧૭૬ રૂ.ને બદલે ૫૨૦૦૦ રૂ. પગાર મળશેઃ ૮૦૦ અધ્યાપકોને ફાયદો થશે
Gujarat: સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી, પડેલી અધ્યાપકોની જગ્યામાં પાંચ વર્ષ | માટે ફિક્સ પગારથી અધ્યાપક સહાયકની નિમણૂંક કરવામા આવે છે. આ અધ્યાપક સહાયકોને અપાતા ફિક્સ પગારની રકમમાં વધારા માટે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામા| આવી હતી.
જેથી સરકાર દ્વારા આજે પગાર વધારાનો ઠરાવ કર્યો છે.જે મુજબ હવે રાજ્યની ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ, સાયન્સ લૉ અને શિક્ષણ કોલેજોના અધ્યાપક સહાયકોને માસિક પર હજાર રૂપિયાનો | પગાર મળશે. જે અગાઉ ૪૦૧૭૬ રૂપિયા હતો.આમ પગારમાં ૩૦ ટકાનો વધારો કરવામા આવ્યો છે અને રાજ્યના ૮૦૦ | જેટલા અધ્યપાકોને ફાયદો થશે.