ભાગ્યશ્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે  

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે  

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે  

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે  

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

જો કે ભાગ્યશ્રીએ બોલિવૂડમાં બહુ ઓછી ફિલ્મો કરી છે  

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે