કાચી ડુંગળી ખીલ અને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે
કાચી ડુંગળી ખાવાથી આંખોની રોશની સુધરે છે.
ડુંગળીમાં સોડિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, C, E જેવા ઘણા પોષક તત્વો હોય છે
કાચી ડૂંગળી લૂ થી બચાવે છે
શરીરને ઠંડક પહોંચાડે છે કાચી ડૂંગળી
ઈમ્યુનિટી વધારે છે કાચી ડૂંગળી
પાચનશક્તિ મજબૂત કરે છે કાચી ડૂંગળી