હૉટેસ્ટ ગર્લ કેતિકા શર્માએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે  

આ વખતે બ્રાઉન સ્કીન ટાઇટ ડ્રેસમાં કેતિકા શર્માની અદાઓ સામે આવી છે  

સ્લીવલેસ ડ્રેસમાં કેતિકાએ કર્વી એન્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને મદહોશ અદાઓ સાથે લૂક કેરી કર્યો છે  

કેતિકા શર્મા બૉલીવુડ અને સાઉથની ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે  

કેતિકા શર્મા હંમેશા પોતાની બૉલ્ડ એન્ડ બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે  

28 વર્ષીય કેતિકા શર્મા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો