હંસિકા મોટવાણીએ લેટેસ્ટ ફોટોશૂટમાં તેના અલગ-અલગ લુક બતાવ્યા છે  

નવા ફોટોશૂટથી હંસિકા મોટવાણી ફરી એકવાર ચર્ચામાં આવી છ  

આ વખતે વેસ્ટર્ન સેન્સી લૂક્સ ગાઉનમાં હંસિકાનું ફોટોશૂટ વાયરલ થયુ છે  

33 વર્ષીય હંસિકા મોટવાણી ટીવી એન્ડ ફિલ્મની સક્સેસ એક્ટ્રેસ છે  

હંસિકા મોટવાણીનો જન્મ 9 ઓગસ્ટ 1991, મુંબઈમાં સિંધી પરિવારમાં થયો  

હંસિકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'શક લાકા બૂમ બૂમ' કામ કર્યુ  

હંસિકા મોટવાણીએ 2003માં ઋત્વિક રોશન સાથે 'કોઈ મિલ ગયા' ફિલ્મ કરી