અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે સ્ત્રીઓ ઘણીવાર ગર્ભનિરોધક ટેબલેટ્સનો ઉપયોગ કરે છે.  

ડૉક્ટરની સલાહ મુજબ લેવામાં આવે તો યોગ્ય છે નહીં તો તેનાથી નુકસાન થઇ શકે છે  

તેના અનિયમિત ઉપયોગથી ઘણી સમસ્યાઓનું જોખમ વધી જાય છે  

એવું માનવામાં આવે છે કે ગર્ભનિરોધક ગોળીઓનો વધુ પડતો ઉપયોગ લોહી ગંઠાઈ જવાની સમસ્યાનું કારણ બને છે.  

પરંતુ જો આ દવાઓ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો આડઅસર કરી શકે છે.  

આ દવાઓના વધુ પડતા ઉપયોગથી માથાનો દુખાવો, સોજો, પેટમાં દુખાવો અને વજન વધવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.  

અનેક ગર્ભનિરોધક દવાઓ લોહીના ગંઠાઈ જવાના જોખમને વધારી શકે છે. જો કે તેની શક્યતાઓ ઘણી ઓછી છે