એવોકાડો સ્વાસ્થ્ય અને સ્કીન માટે ફાયદાકારક છે
એવોકાડોના સેવનથી અનેક લાભ થાય છે
સ્કીન માટે પણ એવોકાડો ખૂબ જ ફાયદાકારક
એવોકાડોમાં ઉચ્ચ ફેટી એસિડ્સ, વિટામીન A, B, E
તેમાં મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે
એવોકાડો ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ ફળ
તે આપણી ઉંમર કરતા નાના દેખાવામાં પણ મદદ કરી શકે