શરદી ઉઘરસમાં આ ચીજ છે રામબાણ ઔષધ  

શરદી ઉઘરસમાં આ કરો સરળ ઉપાય  

તુલસીનો રસ કે ઉકાળો આ સમસ્યામાં કારગર છે  

આદુનું સેવન પણ કફનું મારણ કરે છે  

આદુનું સેવન સંક્રમણને દૂર કરે છે  

આદુ અને તુલસીનો ઉકાળો કારગર છે  

વિટામીન સીનું સેવન ઇન્સ્ટન્ટ રાહત આપશે