બિન્દાસ ગર્લ શેફાલી જરીવાલાનો બૉલ્ડ લૂક સામે આવ્યો છે  

‘કાંટા લગા’ એક્ટ્રેસનો હૉટ એન્ડ સેન્સી ગાઉન લૂક્સ વાયરલ થયો છે  

ગૉલ્ડન લૉન્ગ ગાઉન ડ્રેસમાં શેફાલીએ સેક્સી પૉઝ આપ્યા છે  

'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરો પોસ્ટ કરતી રહે છે  

'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે  

હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે