સોનમ બાજવા પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે.  

સોનમ બાજવાએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે  

હાલમાં જ સોનમે બ્લેક બૉડીસૂટ અને બ્લૂ ડેનિમમાં કિલર પોઝ આપ્યા છે  

સોનમની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.  

ફોટોશૂટમાં તે સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી રહી છે.  

જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

સોનમ છેલ્લે ગિપ્પી ગ્રેવાલ સાથે ફિલ્મ 'કેરી ઓન જટ્ટા 3'માં જોવા મળી હતી.