ટીવી અભિનેત્રી અવિકા ગોર તેના બોલ્ડ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે  

'બાલિકા વધૂ'ની એક્ટ્રેસ અવિકા ગોર નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી  

આનંદી તરીકે એક્ટ્રેસ ઘર ઘરમાં ફેમસ થઈ હતી  

ચાહકો પણ તેના દરેક લૂકને પસંદ કરે છે  

અવિકા જાણીતી ટીવી અભિનેત્રી છે  

અવિકાએ બાળ કલાકાર તરીકે કામની શરુઆત કરી હતી  

અભિનેત્રીએ બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે