તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે  

તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે  

તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની ફિલ્મોમાં કામ કર્યું છે  

તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ છે  

તમન્ના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે  

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી