વિશ્વના કેટલાક દેશોમાં મંકીપૉક્સ વાયરસનો ખતરો વધી રહ્યો છે
મંકીપોક્સ એક વાયરલ બીમારી છે, જે એક બીજા વ્યક્તિમાં ફેલાય છે.
મંકીપૉક્સના કારણે ન્યૂરોલૉજિકલ સમસ્યા થઇ શકે છે
તેનાથી એન્સેફલાઇટિસ અને મેનિનજાઇટિસ જેવી સમસ્યા થવાનો ખતરો છે
નિષ્ણાંતોના મતેમંકીપોક્સ વાયરસ દર્દીની નર્વસ સિસ્ટમને પણ અસર કરી શકે છે.
આ સમસ્યાથી મગજમાં સોજો આવે છે. જેના કારણે દર્દીને માથાનો દુખાવો અને તાવ આવી શકે છે
આમાં દર્દીના મગજ અને કરોડરજ્જુની આસપાસ સોજો આવવા લાગે છે.