ઓટ્સ - સવાર-સાંજ ઓટ્સ ખાવાથી ઝડપથી વજન ઉતરે છે
સફરજન - ફળમાં સફરજન શ્રેષ્ઠ છે, વજન ઓછું કરવામાં એપલ મદદ કરે છે
વટાણા - વટાણા ખાવાથી વજન ઓછુ રહે છે અને શરીર હેલ્થી રહે છે
કૉટેજ ચીઝ - ચીઝને ભોજનમાં લેવાથી શરીરનું વજન યોગ્ય માત્રામાં રહે છે
માછલી - દરિયાઇ ભોજન માછલી શરીરમાં યોગ્ય વજનને જાળવી રાખે છે
પૉપકૉર્ન - આ હળવો નાસ્તો છે, આનાથી શરીરમાં વજન ઓછુ રહે છે
ઇંડા - નાસ્તામાં ઇંડાના સેવનથી ચરબી અને વજન ઓછું થાય છે