વાળ સફેદ થવા પાછળ આ કારણો હોય છે, જાણો તેના વિશે  

બાળકોમાં સફેદવાળની સમસ્યા ટીનેજરોમાં સફેદ વાળની ​​સમસ્યા ઝડપથી વધી રહી છે  

પોષક તત્વોની ઉણપ પોષક તત્વોની ઉણપને કારણે સફેદ વાળની ​​સમસ્યા થઈ રહી છે  

નાની ઉંમરમાં વાળ સફેદ ઉંમર પહેલા જ લોકોના વાળ થઈ રહ્યા છે સફેદ  

તણાવ પણ એક કારણ છે શરીરમાં વધુ પડતો તણાવ પણ વાળને સફેદ કરે છે  

સીધા સૂર્યના સંપર્કમાં આવવાથી સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વાળ સફેદ થઈ શકે  

જંકફૂડ્સના સેવનથી આજકાલથી ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના કારણે વાળ સફેદ થઈ રહ્યા છે