પાઈનેપલ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે અનાનસ સ્થૂળતા દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
પાઈનેપલના સેવનથી સ્ફુર્તિ રહે છે પાઈનેપલના સેવનના અદભૂત ફાયદા હોવાથી તેની ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ
તેને ખાવાથી વજન ઘટે છે પાઈનેપલમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલરી ખૂબ જ ઓછી હોય છે
પાચનતંત્રને મજબૂત બનાવે છે પાઈનેપલમાં હાઈ બ્રોમેલેન ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
ભૂખ ઓછી લાગે છે અનાનસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નિયંત્રણમાં રહે છે
વજન વધતા અટકાવે છે અનાનસ ખાવાથી શરીરમાં લેપ્ટિન હોર્મોન ઓછું થાય છે. જેના દ્વારા વજનને નિયંત્રિત કરી શકાય છે.
હાડકાને મજબૂત બનાવે છે તેમાં મેંગેનીઝ અને કેલ્શિયમ હોય છે જે હાડકાની નબળાઈને દૂર કરે છે