વિટામિન ઇ આપણી ત્વચાને પોષણ અને રક્ષણ પૂરું પાડે છે  

આ વિટામિન એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે  

જે ત્વચાને પ્રદૂષણ, યુવી કિરણો સામે રક્ષણ આપે છે. તેનાથી તમને ચમકતો ચહેરો મળી શકે છે.  

વિટામિન ઇમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે જે સ્કિનને હાઇડ્રેશન રાખે છે  

તે સ્કિનને મુલાયમ અને સ્વસ્થ બનાવે છે.  

વિટામિન Eની ઉણપથી આંખોની રોશની નબળી પડી શકે છે.  

આનાથી ઉંમર-સંબંધિત આંખના રોગો થઈ શકે છે