અંજીરનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે.
પેટના રોગોમાં અંજીર અસરકારક માનવામાં આવે છે.
અંજીર પાચનક્રિયાને સુધારીને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.
અંજીર એ ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબરવાળો ખોરાક છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીએ પણ દરરોજ 2-3 પલાળેલા અંજીર ખાવા જોઈએ.
પોટેશિયમથી ભરપૂર અંજીર ખાવાથી પણ હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે.
અંજીર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.