સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

સ્ટાઇલિશ આઉટફિટ અદિતીએ આ વખતે ગ્રીન સ્ટાઇલિશ આઉટફિટમાં હૉટ પૉઝ આપ્યા છે  

મૉડલ ફોટોશૂટ નેપાળી મૉડલ અદિતીનો ઘરમાં જ આ ચમકીલું ફોટોશૂટ સામે આવ્યું છે  

નેપાળી હસીના 27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે  

ચર્ચિત ગર્લ ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે  

મદહોશ અદાઓમાં પૉઝ આ તસવીરોમાં અદિતિ બુધાથોકી કિલર એન્ડ સ્ટાઇલિશ દેખાઇ રહી છે  

ટીવી એન્ડ ફિલ્મ ગર્લ નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓ અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે