નવી તસવીરો હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ ગૌહર ખાને નવી તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે 

વેકેશન એન્જૉય ગૌહર વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને આ દિવસોમાં વેકેશન માણી રહી છે  

લૂકથી તહેલકો હાલમાં જ ગૌહર ખાનનો સિલ્વર સ્કર્ટમાં સ્ટાઇલિશ લૂક વાયરલ થયો છે  

કેમેરા સામે પૉઝ ગૌહર ખાને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવ્યા છે  

લગ્ન જીવન એક્ટ્રેસ ગૌહર ખાને 2020માં જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધા હતા  

ફિટ એન્ડ બૉલ્ડ 41 વર્ષની થવા છતાં ફિટનેસ અને હૉટનેસમાં ગૌહરને જલવો જોવા મળે છે  

બૉલ્ડ અભિનેત્રી ગૌહર ખાન એક અભિનેત્રી, મૉડલ અને સૌંદર્ય સ્પર્ધાના ટાઇટલ હોલ્ડર છે