ટીવી સ્ટાર એક્ટ્રેસ અંકિતા દવેનો નવો લૂક સામે આવ્યો છે, ફેન્સ ફિદા થયા છે  

અંકિતા સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે  

આ વખતે ગુજ્જુ મૉડલ અંકિતા દવે વ્હાઇટ ડ્રેસમાં સજીધજીને દુલ્હન બની છે  

અંકિતા દવેએ દુલ્હન લૂક કેરી કરીને જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યુ છે

પૉનીટેલ, હાઇ હીલ્સ, લૉન્ગ ગાઉન ડ્રેસમાં પરી લાગી રહી છે  

અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી  

અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો