બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે નવા લૂકમાં તસવીરો શેર કરી છે  

આ વખતે વ્હાઇટ સ્લિટ ડ્રેસમાં ચિત્રાંગદાનું હૉટેસ્ટ ફોટોશૂટ વાયરલ થયું છે

ઓપન લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅફ સાથે લૂકને કેરી કર્યો છે  

ચિત્રાંગદાએ કેમેરા સામે પોતાની સુંદર ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કર્યા છે  

હિન્દી ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહને એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત છે

ચિત્રાંગદાએ એક્ટિંગની શરૂઆત ક્રાઈમ ડ્રામા હઝારોં ખ્વાઈશેન ઐસીથી કરી હતી

ચિત્રાંગદાએ બૉબ બિસ્વાસ, બાઝાર અને સૂરમાં જેવી ફિલ્મો પણ કરી છે