Saurashtra અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થયેલા ડીપ ડીપ્રેસને ભારે વરસાદ વરસાવીને પીવાના અને સિંચાઈના પાણીના પ્રશ્ન ડીપ્રેસન (નિરાશા) દૂર કર્યું છે. પાંચ દિવસ મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્રના ૧૪૧ | છે. ડેમોમાં રાંધણછઠના દિવસે કૂલ વર્ષની ८,३८,८४८ એમસીએફટીની સંગ્રહક્ષમતા સામે માત્ર ૫૪.૬૩ છે અને ટકાનો સંગ્રહ હતો તેમાં ૨૭ ટકાનો | વધારો થતા આજે આ સ્ટોરેજ ૮૧.૫૯ વધુ ટકાએ પહોંચ્યું છે.

કચ્છમાં ૪૯.૩૬ શક્યો ટકાનું સ્ટોરેજ ૩૮ ટકાના તોતિંગવધારા સાથે ૮૭.૫૪ ટકાએ Saurashtra-કચ્છના ૧૪૧માંથી ૭૭ ડેમો સો ટકા ભરાઈ ગયા છે, ઓવરફૂલો થયા છે ત્યારે કચ્છના ૨૦માંથી ૧૫ ડેમો છલોછલ ભરાયાસપ્તાહ પહેલા સૌરાષ્ટ્રમાં ગત સાપેક્ષે આ વર્ષે ડેમોના જળસંગ્રહમાં ખાધ હતી તે દૂર થઈ ગઈ આજે ૧૧ જિલ્લામાં ૭૬૫૭૦| એમસીએફટીનો સંગ્રહ થયો છે. જો ડેમો બન્યા હોત તો વધુ સંગ્રહ થઈ હોત.

સમગ્ર ગુજરાતમાં નર્મદા ડેમ સહિત કૂલ ૨૦૭ ડેમમાં જળસંગ્રહ ૭૨.૮૩ ટકામાં ૭.૫૬ ટકા વધારો થતા ૮૦ ટકાને પાર થયેલ છે. ગત વર્ષે ૩૧ ઓગષ્ટની સ્થિતિ કરતા આ વર્ષે રાજ્યમાં એકંદરે ૩૮,૫૪૧ એમ.સી.એફટી પાણી વધુ સ્ટોર થયું છે. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ તે હવે ૧૭.૫૩ ટકા વધીને વધીન ૪૮.૮૦ ટકા થયું છે, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં પદ ટકામાં ૩૭ ટકાનો તોતિંગ વધારો થતા જળસંગ્રહ ૯૩ ટકાએ પહોંચ્યું છે. જો કે દક્ષિણ ગુજરાતમાં જળસંગ્રહ ૭૭.૫૪ ટકા લગભગ યથાવત્ રહ્યું છે. આ જ રીતે નર્મદા ડેમમાં નિયમોનુસાર પાણી છોડવામાં આવતા જળસંગ્રહ ૮૭.૯૫ ટકાથી ઘટીને ૮૫.૭૨ ટકા થયું છે.