કીવી ખાવાથી શરીરને જરૂરી વિટામિન્સ મળી રહે છે
દરરોજ 1 કીવી ખાવાથી આંખોની સમસ્યા દૂર થઈ જાય છે
તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
કીવીમાં વિટામિન સી, ઇ, કે, ફોલેટ, પોટેશિયમ મળી આવે છે
કીવીમાં ફાઈબર હોય છે જે પાચન શક્તિને વધારે છે.
તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
સારી ઊંઘ આવવામાં મદદરૂપ કીવી