કોથમીરમાં વિટામીન એ, સી, બી હોય છે
લીવર માટે ફાયદાકારક છે કોથમીર
કોથમીરનું સેવન કરવાથી પાચન તંત્ર સારુ રહે છે
કોથમીરના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે
આપણી આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે કોથમીર
કોથમીરનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે
બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે