નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.  

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે  

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે.  

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે  

બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે નેહા  

કેટલાક ડોલ્સ, કેટલાક પ્રિન્સેસ કહીને કોમેન્ટ કરી રહ્યા છે  

કેટલાક હાર્ટ ઇમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા