સોનારિકા ભદૌરિયા બોલ્ડનેસમાં દરેકને ટક્કર આપે છે  

દેવોં કે દેવ મહાદેવ સિરિયલથી તેને ઓળખ મળી છે  

અભિનેત્રીએ તેના ચાહકો સાથે ગ્લેમરસ ફોટા શેર કર્યા છે  

આ ફોટા ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયા છે  

સોનારિકા ભદૌરિયાએ આ તસવીરોમાં પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે  

સોનારિકા ભદૌરિયાની દરેક અદાના પ્રેમમાં પડી જાય છે ફેન્સ  

આ તસવીરોમાં સોનારિકા ભદૌરિયા ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે