ટીવી એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ ગૉર્ઝિયસ લૂક કેરી કર્યો છે
હંસિકા મોટવાણીએ એમ્બ્રૉઇડરી ભરેલી ચણીયા ચોલીમાં પૉઝ આપ્યા છે
હેરી બન, પૉનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે હંસિકાએ લૂકને કેરી કર્યો છે
33 વર્ષીય હંસિકા મોટવાણી ટીવી એન્ડ ફિલ્મની સક્સેસ એક્ટ્રેસ છે
હંસિકા મોટવાણીનો જન્મ 9 ઓગસ્ટ 1991, મુંબઈમાં સિંધી પરિવારમાં થયો
હંસિકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'શક લાકા બૂમ બૂમ' કામ કર્યુ
હંસિકા મોટવાણીએ 2003માં ઋત્વિક રોશન સાથે 'કોઈ મિલ ગયા' ફિલ્મ કરી