ફિલ્મ એક્ટ્રેસ સંજીદા શેખે નવા ફોટોશૂટથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે  

'હીરામંડી' ગર્લ સંજીદા શેખનું આ વખતેવ્હાઇટ ડ્રેસમાં ધાંસૂ ફોટોશૂટ વાયરલ થયું છે  

સ્કીન ટાઇટ ડ્રેસમાં સંજીદા શેખે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે  

આ ડ્રેસમાં સંજીદાએ બોલ્ડ લૂક બતાવીને ચાહકોને ક્લીન બોલ્ડ કર્યા છે  

સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી