હૉટ એન્ડ બૉલ્ડ ગર્લ ગણાતી નિકીતા દત્તાએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે  

આ વખતે એક્ટ્રેસ નિકીતા દત્તાનો ઓરેન્જ ડ્રેસમાં કિલર લૂક સામે આવ્યો છે  

'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે  

યલો ડ્રેસ, ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે  

નિકિત્તા દત્તાએ પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે  

'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે