તે હાડકાં, સ્નાયુઓ અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  

આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિને સુધારે છે અને એનર્જી લેવલ વધારે છે.  

શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે સ્નાયુઓની વૃદ્ધિ અટકી શકે છે.  

આ સિવાય રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.  

શરીરમાં પ્રોટીનનું સ્તર વધારવા માટે ઘણા લોકો ઈંડા અને પનીરનું સેવન કરે છે. ચાલો જાણીએ કે કયામાં વધુ પ્રોટીન છે.  

શરીરમાં પ્રોટીનનું સ્તર વધારવા માટે ઘણા લોકો ઈંડા અને પનીરનું સેવન કરે છે. ચાલો જાણીએ કે કયામાં વધુ પ્રોટીન છે.  

પનીરમાં ઈંડા કરતાં વધુ પ્રોટીન હોય છે. 100 ગ્રામ પનીરમાં લગભગ 18-20 ગ્રામ પ્રોટીન હોય છે. જ્યારે 100 ગ્રામ ઈંડામાં લગભગ 12-14 ગ્રામ પ્રોટીન હોય છે.