તમે તેમાં ગોળ ઉમેરીને પણ ખાઈ શકો છો.
દહીં અને ગોળના મિશ્રણમાં ભરપૂર માત્રામાં આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, રિબોફ્લેવિન અને વિટામિન સી હોય છે.
પાચનતંત્રને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે તમે દહીંમાં ગોળ મિક્ષ કરીને ખાઈ શકો છો. તેનાથી પેટમાં સારા બેક્ટેરિયા વધે છે.
દહીંમાં ગોળ ભેળવીને ખાવાથી કબજિયાત અને અપચોમાં રાહત મળે છે.
ગોળ સાથે દહીં મિક્સ કરીને ખાવાથી મેટાબોલિઝમ વધે છે. તે શરીરની ચરબી ઘટાડવામાં પણ ફાયદાકારક છે.
જે લોકો વજન ઓછું કરવા માંગે છે તો તમારે દહીં અને ગોળ ખાવા જોઈએ.
શરીરમાં એનિમિયા દૂર કરવા માટે દહીંમાં ગોળ મિક્ષ કરીને ખાઓ. આ મિશ્રણ આયર્નનો સારો સ્ત્રોત છે.